Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

શા માટે  ભેદ ?

શા માટે  ભેદ ?

1 min
131


દિકરો દિકરી એક સમાન

તોજ સમાજનું સન્માન

દિકરી આવે તો જલેબી

દિકરો આવે તો પેડા

શા માટે ભેદ ?


દિકરો ભણે ગણેને

દિકરીને ઘરકામ

દિકરો છે સાચી મૂડી

દિકરો સાપનો ભારો

શા માટે છે ભેદ ?


દિકરી દિકરો એક સમાન

ભણી ગણી બને મહાન

તોજ સમાજનો ઉધ્ધાર

ભેદ ન રહે લગાર


Rate this content
Log in