STORYMIRROR

Rekha Shukla

Others

2  

Rekha Shukla

Others

સદા સુહાગણ

સદા સુહાગણ

1 min
92

સદા સુહાગણના દીધા આશિષ ત્યારે રડી આંખલડી

પલપલ ભીંજવી પ્રિતડી રંગમાં ત્યારે રડી આંખલડી


શરદપૂનમની રાતડીએ ઉર્મિ-ઉજાણી રડી આંખલડી

પાંપણને પલકોમાં હિંચીને પૂરાઈને રડી આંખલડી



Rate this content
Log in