સામૂહિકતા
સામૂહિકતા
1 min
157
પુરી દુનિયામાં છવાયો કોરોના નામનો ઘનઘોર અંધકાર છે,
અલગ અલગ રહીને પણ, સામૂહિક રીતે આપવાનો પડકાર છે,
મીણબત્તી અને દીવા ના પવિત્ર પ્રકાશથી કરવાનો છે સામૂહિક વાર,
૧૩૦ કરોડની સામૂહિક શક્તિનો દુનિયાને બતાવવાનો ચમત્કાર છે,
અંધશ્રદ્ધાનો કોઇ સવાલ નથી, શ્રદ્ધા સાથે વધવું એ આપણા સંસ્કાર છે,
કોરોના પર એપ્રીલ પાંચના રાતે નવ વાગે આપણે કરવાનો સામૂહિક વાર છે,
મીણબત્તી અને દીવા છે આપણા અનોખા યુધ્ધ ના વિશિષ્ટ ઓજાર
૧૩૦ કરોડ લોકો હશું ભેગા, તો સમજો કોરોનાની નિશ્ચિત હાર છે.