STORYMIRROR

Nirav Rajani "शाद"

Others

3  

Nirav Rajani "शाद"

Others

સાગર

સાગર

1 min
107

સાગર પણ ઘણું રડયો હશે ,

કદાચ એ પણ પ્રેમમાં પડ્યો હશે,


અહર્નિશ એ બિચારો રડયો,

કદાચ એ એના અભિમાનને અડ્યો હશે.


સાગર જેવો સાગર પણ આજ રડયો,

"નીરવ" એને એની શાખામાંથી એનો મદ તોડ્યો હશે.


Rate this content
Log in