Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Others

3  

Dr.Riddhi Mehta

Others

સાચું શૌર્ય શું ?

સાચું શૌર્ય શું ?

1 min
335


કોણ સમજે છે આજે ખરેખર,

કોને કહેવાય સાચી બહાદુરી ?


એક સ્ત્રી પર કરવી જબરદસ્તી,

એની સરેઆમ થતી બેઈજ્જતી,


શું આ છે પુરૂષનું મોટું પરાક્રમ ?

એક વ્યક્તિ જેને થોડી મુલાકાતે,

બનાવી લે છે એને જીવનસાથી,


બાહોમાં એની શોધે પ્રેમની હુંફ,

પોતાનાં કરતાં દોહ્યલો વિશ્વાસ,

શું આદર્યું છે આજે નરાધમોએ ?


કહેવાય છે સ્ત્રીઓનો જમાનો,

છતાં છડેચોક લૂંટાય છે આબરૂ,


શૌર્ય હોય તો અજમાવી જુઓ,

સ્ત્રીની ઇજ્જત બચાવી જુઓ.


નહીં કરવાં પડે પછી કોઈ મોરચા,

સહુને મળશે જીવન આઝાદીનું !


Rate this content
Log in