STORYMIRROR

Dharmik Parmar 'Dharmad'

Others

3  

Dharmik Parmar 'Dharmad'

Others

રસ રસ્સીલું ચીકૂ

રસ રસ્સીલું ચીકૂ

1 min
755


આ રસરસ્સીલું ચીકૂ,

તોય લાગે મુજને ફીક્કુ,

આ રસરસ્સીલું ચીકૂ.


ઝાડ ઉપર એ લટકી, રહેતું ખુશમ-ખુશ,

મીઠો-મીઠો લાગે એનો ઠંડો ઠંડો જ્યૂસ ;


એની જેમ હું તો સ્વીટ બોલતાં શીખુ,

આ રસરસ્સીલું ચીકૂ.


મીઠ્ઠો એનો પરિવાર ને મીઠ્ઠી એની જાત !

ચીકૂના મોઢામાં રમતો એકજ કાળો દાંત,


ચીકૂ સાથે વાતો કરતી કાળી-કાળી કુક્કૂ,

આ રસરસ્સીલું ચીકૂ.


Rate this content
Log in