STORYMIRROR

Milap Panchal

Others

3  

Milap Panchal

Others

રંગોની હોળી

રંગોની હોળી

1 min
319

હું

રંગે

રંગાયો

ઉભરાયો

હેત વસંતી

સાથે લહેરાયો

ફોરમ ફાગણિયો


મેં 

ભરી

રંગોથી

પિચકારી

ચાલો રમીએ

પ્રતિભાવ કેરા

રંગે પ્રેમની હોળી


Rate this content
Log in