STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Others Children

3  

PADHARIYA DINESHKUMAR

Others Children

રંગ મારો કાળો

રંગ મારો કાળો

1 min
205

રંગ મારો કાળો છે

કાળો છે ભૂરો પણ છે,


ભેંસ હું કહેવાઉં છું

દૂધ સરસ હું આપું છું,


મારે ચાર પગ છે

પાછળ પૂંછડી લાંબી છે,


માથે બે શિંગડા છે 

છાદરી કહેવાઉં છું,


ભેંસ હું કહેવાઉં છું

દૂધ સરસ હું આપું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન