STORYMIRROR

Vanaliya Chetankumar

Others Children

4  

Vanaliya Chetankumar

Others Children

રેલગાડીની મુલાકાત

રેલગાડીની મુલાકાત

1 min
600

રેલ્વે સ્ટેશન નજીક તું આવી જાને મિત્ર 

ફરવા ને કાજે આજે રેલ્વે સ્ટેશન જઈએ,


રેલગાડીની મુલાકાત લઈને ખુશ થઈએ

રેલગાડીમાં જઈએ શહેરની સેર કરીએ,


રેલ્વે સ્ટેશનમાં બુક સ્ટોરની મુલાકાત લઈએ 

વિચારોની ચોપડીઓ લઈને ખુશ ખુશ થઈએ,


રેલ્વે સ્ટેશનમાં ટી સ્ટોલની મુલાકાત લઈએ

ચા ની ચૂસકી લઈને સુખ શોધી લઈએ,


રેલ્વે સ્ટેશન જઈને રેલગાડીની રાહ જોઈએ

મસ્ત મજાની સફર કરીને મનોમન ખુશ થઈએ.


Rate this content
Log in