Nirav Rajani "शाद"
Others
શબ-એ-માહ પસંદીદા દિન લાગે છે,
એની સામે સર્વસ્વ હીન લાગે છે,
એ મુખતસર પલ માટે બધા એમ તડપે ,
જેમ પાણી વીના તડપતી મીન લાગે છે,
"નીરવ" એ શબ-એ-મુબારક છે અતિ મનભાવન ,
એની સામે બધા દિવસ અતિ દીન લાગે છે.
સ્વતંત્રતા
રાખશો
આવી
હું શું કહું ...
હનુમાનજીને વિ...
ચ્હા
વરસાદની બુંદ
લાગતી
આલિંગન
દેશ માટે