STORYMIRROR
રાત છે.
રાત છે.
Alpa Vasa
Others
3
-
Originality :
3.0★
by 1 user
-
-
Language :
3.0★
by 1 user
-
Cover design :
3.0★
by 1 user
Alpa Vasa
Others
3
-
Originality :
3.0★
by 1 user
-
-
Language :
3.0★
by 1 user
-
Cover design :
3.0★
by 1 user
રાત છે.
રાત છે.
સ્વપ્ન તૂટ્યાની રાત છે,
સાથ છૂટ્યાની વાત છે,
તારા ચોડ્યા આકાશમાં,
ચાંદલાની એ ભાત છે,
પાળિયાના પરિવારમાં
એ ખમીરવંતી જાત છે,
નક્ષત્રોની ભરમાશો શી,
શીર તોળાતી ઘાત છે,
કર્મની છે કઠણાઈ આ,
પ્રારબ્ધની તો લાત છે.
More gujarati poem from Alpa Vasa
Download StoryMirror App