STORYMIRROR

Bharat Thacker

Others

3  

Bharat Thacker

Others

રાજકરણ

રાજકરણ

1 min
317

ના કોઇ શેહ શરમ,

ના કોઇ જાતની લજ્જા,

પ્રજાના પૈસે કરે મજા,

પ્રજાની નસીબમાં સજા.


રાજકરણ તો થઇ ગયુ છે,

ગંદુ હવે એ હદ સુધી,

કે હવે તો લજ્જાને પણ,

આવી શકે છે લજ્જા.



Rate this content
Log in