Vipul Borisa
Others
આ રાત આજે મને બહુ સ્પર્શી છે,
નીંદર પણ મેં ટુકડે-ટુકડે ખર્ચી છે,
ઇન્તેજારમાં તારા જયારે આંખ તરસી છે,
કોઈ વાદળી મેઘ બની વરસી છે.
શબ્દ
મૃત્યુ
સાંજ
સરળતા
નાટક
ઈચ્છા
મજા આવે !
ઈર્ષા
નમો
અલગ