Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

પૂછતા રહો

પૂછતા રહો

1 min
228


કોઈ પૂછે મને કે, દિવસ કેવો જાય છે ?

આ કોરોનામાં તો, માથું દુઃખી જાય છે,


હસતા હસતા કહેતો હું, ઠીક જાય છે,

માનો મન તો ઘરમાં પણ, ખુશ થઈ જવાય છે,


ફરીથી પૂછે મને કે , કેમ આમ બોલતા જાવ છો?,

પુરુષ માણસને તો, ઘર પણ જેલ બની જાય છે !


પૂછતા રહે તો, નવું જાણવા મળતું થાય છે,

દુનિયામાં શું ચાલે છે,એ પણ જાણ થાય છે.


Rate this content
Log in