STORYMIRROR

Daizy Lilani

Others

5.0  

Daizy Lilani

Others

પતંગ

પતંગ

1 min
349


પતંગ ઉડતા ઉડતા વાદળોમાં ખોવાઈ છે,

હવાની સાથે રમતી ભમતી,

ઉંચી ઉંચી ઉડાન ભરી છે,


ઇન્દ્રધનુષ રંગો જેવી પતંગો,

લલચાઇ કાપવા પતંગ,

માનજો મજબૂત ને ઈરાદો મક્કમ,

કાપી શકે ન પતંગ.


ઝાડ, મકાન, તારમાં અટવાઈ,

સુલ્જી ન શકી,

આઝાદ ઊડતી પતંગ કપાઇ.


ગરીબ ભૂલકાં ઓની ખુશી બની,

કપાયેલી પતંગ.

ઉડી ઉડી જાય,

રાજા રંક સંગ પતંગ,


એક્તાસૂત્રમાં બાંધતી,

પતંગ ઉત્સવ,

તલગોળ લ્યો,

ને મીઠું- મીઠું બોલો.


યુગલપ્રેમીની શાયરી,

ઉતરી પતંગમાં,

ભલે ને ચિત્રો અનેક,

મનના તાર જોડે પતંગ ઉત્સવ.


Rate this content
Log in