STORYMIRROR

Udyan Gohil

Others

3  

Udyan Gohil

Others

પ્રથમ પત્ર

પ્રથમ પત્ર

1 min
14.1K


પ્રથમ પત્ર પ્રેમનો
લખાયો હશે 
ક્યાંક આકાશે
ને સનમ ઘડાયી હશે

ઋતુઓ ને આજમાવવા 
વસંતે સનમ
 વેરાયી હશે

વાદળીઓ ના છાપકામે 
ચોમાસે
સનમ રેલાયી હશે

 પ્રેમીઓના સથવારામાં
આંખોમાં
સનમ દેખાયી હશે

 મેનકા ને રંભા ની વાતમાં
જગતેસનમ 
જડાયી હશે

 ન રહ્યું ધ્યાન ઇન્દ્ર નું 
ઘડતરે
સનમ સવાયી હશે


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ