I'm Udyan and I love to read StoryMirror contents.
ને અવાજ નીકળે જયારે દિલનો, ત્યારે તમે સામે હોવ,આ ધર્મજગત ને વિદ્રોહનો, નાનો સ્વર શીખવાડી જાવ. ને અવાજ નીકળે જયારે દિલનો, ત્યારે તમે સામે હોવ,આ ધર્મજગત ને વિદ્રોહનો, નાનો સ્વર...
ન રહ્યું ધ્યાન ઇન્દ્ર નું ઘડતરેસનમ સવાયી હશે ન રહ્યું ધ્યાન ઇન્દ્ર નું ઘડતરેસનમ સવાયી હશે
ભૂલ એક થઇ અને લખ્યું બસ સનમ, ઉદયનેગઝલ કોની છે એ આખા ગામમાં વર્તાઈ ગઈ ભૂલ એક થઇ અને લખ્યું બસ સનમ, ઉદયનેગઝલ કોની છે એ આખા ગામમાં વર્તાઈ ગઈ
છે ક્યાંક રૂપ તો ક્યાંક લચકતી કમર ગઝલેઅસ્તિત્વ સંગાથે શ્વસે એક ગઝલ સનમની છે ક્યાંક રૂપ તો ક્યાંક લચકતી કમર ગઝલેઅસ્તિત્વ સંગાથે શ્વસે એક ગઝલ સનમની
ખબર છે, નથી આવવાનું કઈ વીતેલું 'ઉદયન' પણ હોય ભૂત સાથે લેણાદેવી એમ જતાવું છું ખબર છે, નથી આવવાનું કઈ વીતેલું 'ઉદયન' પણ હોય ભૂત સાથે લેણાદેવી એમ જતાવું છું
ઊઠે નાદ ભીતરે જયારે મિલાપનો 'ઉદયન',કાન્હાની પુકારમાં બધું સંભળી જતું હોય છે. ઊઠે નાદ ભીતરે જયારે મિલાપનો 'ઉદયન',કાન્હાની પુકારમાં બધું સંભળી જતું હોય છે.
હવે ભેળા મળી સનમ નામનું નાહી નાખો'ઉદયન' અહીં ગલીએ ગલીએ હાટડી ને ચોકે ચોકે બારાત છે હવે ભેળા મળી સનમ નામનું નાહી નાખો'ઉદયન' અહીં ગલીએ ગલીએ હાટડી ને ચોકે ચોકે બારાત ...
યાદ હોય કદાચ, નહીંતો થોડુંક જોર નાખો, આંખોના મેળાપનો રંગ તમને પાકટ લાગશે. યાદ હોય કદાચ, નહીંતો થોડુંક જોર નાખો, આંખોના મેળાપનો રંગ તમને પાકટ લાગશે.
ને તમે પુછી આવો આ લખનાર 'ઉદયન' નેગમતો ખુદા, સનમ થી અલાયદો, હોતું હશે! ને તમે પુછી આવો આ લખનાર 'ઉદયન' નેગમતો ખુદા, સનમ થી અલાયદો, હોતું હશે!