Prashant Subhashchandra Salunke
Others
કાઢ્યો હદયમાંથી જે,
તવ નિર્માલ્ય યાદોનો,
તેને શું ગણવો ! સુકો કે ભીનો ?
માંગ્યો ભૂલોકમાંથી જે,
તવ હિસાબ અપરાધોનો,
પહેલો કયો કબૂલો ! મોટો કે નાનો ?
પ્રશાંતને થયો...
હવે મારી શી ગ...
મારી અદમ્ય ઈચ...
પુસ્તક આધી
છાયા-માયા
કોણ આગળ આવે
આઈ કેન ડુ ઈટ
માઁ તું યાદ આ...
કોઈ ફેર પડે
અનિમેષ નયન જા...