પરમેશ્વર
પરમેશ્વર
1 min
231
શ્વાસના વિશ્વાસમાંથી ખીલ્યું ફુલ,
કરમાય તે પહેલા બહાર આવી ગઈ,
બહાર લઈ ગઈ ફિંઝા મુસકાઈ ગઈ
લીલુંછમ તૃણ છું, મહેંક થઈ સંગ ઉડી ગઈ,
ઝેરી મુંઝવણ ઘુમમસ થઈ ગઈ ઘડીની મળે
મોકળાશ તો જન્મ ની સંકડાશ દૂર થઈ ગઈ,
કલમનો ટાંકો તૂટે તરડાઈ-ખરડાઈ લે હવે ખરી ગઈ,
તૃપ્તિ છે ભક્તિમાં લે ઈશ માં સાંસ ભળી ગઈ,
પરમેશ્વર ની ભાળ પ્યાસ મુરલી રિસાઈ ગઈ,
સપના ભરે હિબકાં જો વાત ભુલાઈ ગઈ.
