STORYMIRROR

દીપક પુરી"દર્દેદિલ"

Others

3  

દીપક પુરી"દર્દેદિલ"

Others

પ્રકાશ પર્વ

પ્રકાશ પર્વ

1 min
58

દુઃખિયા મનની પીડ હરો તો થાય દિવાળી,

ને પરોપકારી કોઈ પરાક્રમ કરો તો થાય દિવાળી,


મોંઘવારીએ હરી લીધી મીઠાઈની મીઠાશ,

મનથી મન મીઠા કરો તો થાય દિવાળી.


સંગ્રહખોરો સંગ્રહ કરે ને ગરીબને અન્નનો દાણો ન મળે,

સ્થિત કરો સમાન્તર તો થાય દિવાળી.


આતંકવાદીઓ ફોડે બોમ ને તમે જોયા કરો ?

"દર્દે દિલ" છેડો આર-પારની જંગ તો થાય દિવાળી.


Rate this content
Log in