STORYMIRROR

દીપક પુરી"દર્દેદિલ"

Others

4  

દીપક પુરી"દર્દેદિલ"

Others

આગમન

આગમન

1 min
193

ઘનઘોર ઘટા ઘેરાય મદમસ્ત વાયરો વાય,   

તું આવ તારા આાગમનના એંધાણો વર્તાય,


ભીની ખુશ્બુ લહેરાય આ મોસમ ન ચાલી જાય, 

તું આવ તારા આગમનના એંધાણો વર્તાાય,


તારી રાહ ઘણી જોવાય મન આકુળ વ્યાકુળ થાય

તું આવ તારા આગમનના એંધાણો વર્તાાય,


હૈયે હરખ ન માય મન ગીત ખુશીના ગાાય

તું આવ તારા આગમનના એંધાણો વર્તાાય,


દર્દેદિલ ના સહેવાય ને કહેતાં પણ ન કહેવાય 

તું આવ તારા આગમનના એંધાણો વર્તાાય.


Rate this content
Log in