પરિવાર એક ક્યારો છે
પરિવાર એક ક્યારો છે
1 min
167
પરિવારનો આ ક્યારો છે
જેમાં સભ્યોનો સહારો છે,
ક્યારાનાં મૂળ માતા પિતા છે
મૂળનો સંબંધ ન્યારો છે,
ડાળીઓની દશા સારી છે
સુંદર મજાની ક્યારી છે,
પ્રેમના પર્ણો પ્યારા છે
સહકાર અહી સારો છે,
બાળકોને માતા પિતાનો સહારો છે
ફૂલોની અહી ફોરમ છે,
આ પરિવાર ઉમંગનો આરો છે.
