પ્રેમ જ્યાં પાંગરે
પ્રેમ જ્યાં પાંગરે

1 min

12.1K
પ્રેમ જ્યાં પાંગરે
કિલ્લાના કાંગરે
લથબથ થઈ લાંગરે
ગાતા ગાતા ગાંગરે
ખેતર ખેડે ડાંગરે
જોઈએ તે માંગરે
નદીએ નાવ નાંગરે
ભેદ વાટે ભાંગરે
પ્રેમના કર્યા પાપડ
કિલ્લા બનાવ્યા કાપડ
લગાવી એક થપ્પડ
થઇ ગયો ચપ્પડ
ખેતર ખેડ હળે
પાક ઊગે સુઝબુઝ કળે
ધ્યાન રાખ પળે પળે
પરસેવે પડ્યે મળે
પ્રેમ જ્યાં પાંગરે
સેઢાને કાંગરે
ખેતર વાવ ડાંગરે
પછી કંઈક માંગ રે