પ્રાર્થના
પ્રાર્થના
1 min
313
ગણેશજી છે અહીં, રિધ્ધિ સિધ્ધી સાથ સદા,
ગુરુદેવના રખોપા છે, અસીમ સદા,
દેવીનું કવચ છે અમાપ સદા,
આશાપૂરાજી પૂરી કરે આશા સદા,
નરનારાયાણ બિરાજે છે અહીં સદા,
ફરતું રહી સુદર્શન, રક્ષે કુ-વિચારોથી સદા,
ફૂલની પાંદડી, એટલી રહી છે આશાઓ હૈયે સદા,
આ ભવસાગરમાં ટકવા પડખે રહેજો મારી સદા.
