STORYMIRROR

Jagruti Pandya

Children Stories

3  

Jagruti Pandya

Children Stories

પોપટ મીઠું મીઠું બોલે

પોપટ મીઠું મીઠું બોલે

1 min
747

પોપટ આજે આંગણે આવ્યું, બોલે મીઠું મીઠું મીઠું,

સાથે એ મિત્રોને લાવ્યું, બોલે મીઠું મીઠું મીઠું,


દાણા ખાધાં પાણી પીધું, બોલે મીઠું મીઠું મીઠું,

મરચાં ઝટપટ ઝટપટ ખાઈને, બોલે મીઠું મીઠું મીઠું,


જૈના ઋચાર્મીને જોઈને એ તો બોલે મીઠું મીઠું મીઠું,

નીશું પ્રાચી ને સાંભળવું ગમે, બોલે મીઠું મીઠું મીઠું,


વેણુ ના નાદે તાલ મિલાવી, બોલે મીઠું મીઠું મીઠું,

માતૃછાયામાં સૌને ગમે, બોલે મીઠું મીઠું મીઠું.


સામગ્રીને રેટ આપો
લોગિન