STORYMIRROR

Rekha Shukla

Others

3  

Rekha Shukla

Others

પંખી

પંખી

1 min
229

ચંદન ચંદન સુગંધ ચરકી

મોરલા સંગ કોયલ ટહુકી,


દિવસો પંખી બની માળે ઊડી ગયા,

પગે બાંધી પાટા શબ્દો લઈ સૂઈ ગયા,

સિતારા ગઝલના સપને ચમકી ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન