Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

પંખી અને પક્ષી કહી ગયાં કાનમાં

પંખી અને પક્ષી કહી ગયાં કાનમાં

1 min
252


પંખી અને પક્ષી કહી ગયા કાનમાં 

એ માનવ આવ હવે ભાનમાં,


તારી કારી અહીંયા નહીં ચાલે

છે બાજી હવે કુદરતનાં હાથમાં,


 દુઆ કરો દેશ માટે પ્રભુના દરબારમાં

 એ માનવ આવ હવે ભાનમાં,


 આવા વાઈરસ કેટલા આવ્યા ગયાં

 પણ આ કોરોના આવ્યો પલવારમાં,


 પહેલું, બીજું ને હવે ત્રીજા ચરણમાં

 ધ્રૂજાવી ધરતી વુહાનથી નીકળ્યો,


 મચાવ્યો હાહાકાર આખા વિશ્વમાં

 એ માનવ આવ હવે ભાનમાં,


 ડરો નહીં તમે આ વાઈરસથી 

 દેશી દવા અને દુઆઓ વચ્ચે,


 હરવાનું ટાળો અને ફરવાનું ટાળો

 બંને પગ રાખ હવે તું ઘરમાં,


 એ માનવ આવ હવે ભાનમાં.


Rate this content
Log in