ફરિયાદ
ફરિયાદ
1 min
397
ફરિયાદ છે.
આટલો ઇંતઝાર !
'ને તો'ય પણ,
ઠેર ના ઠેર છતાં
તું જ ફરી યાદ છે !
