ફોટુ સનમની
ફોટુ સનમની

1 min

215
ઉઘાડે માથે
ચૌટે બેઠી ગરીબી
કરોડ મુલે
વેંચાઈ ગૈ જો અહીં
ફોટુ મારા સનમની.
ઉઘાડે માથે
ચૌટે બેઠી ગરીબી
કરોડ મુલે
વેંચાઈ ગૈ જો અહીં
ફોટુ મારા સનમની.