STORYMIRROR

Manoj J. Patel

Others

3  

Manoj J. Patel

Others

ફેરફાર નહિ

ફેરફાર નહિ

1 min
376

ક્યાં કશું કોઈ,

બદલાય છે અહીં ?


થાય છે થોડા ઘણા ફેરફાર,

સૃષ્ટિ છતાં એવી જ છે અહીં.


પંચતત્વોમાંહેથી બનેલ સઘળું,

પંચતત્વોમાં પાછું સમાય છે અહીં.


ક્યાં કશું કોઈ,

બદલાય છે અહીં ?



Rate this content
Log in