પેય પાણી
પેય પાણી
1 min
2.6K
જેનું અઢળક
પાણી પણ
પેય નથી,
એવા દરિયા
કરતાં તો તરસ
સારી
જે પેય પાણી
તરફ દોરી તો
જાય છે !
