STORYMIRROR

BINAL PATEL

Drama

2.4  

BINAL PATEL

Drama

પેલી વાત

પેલી વાત

1 min
61


છાજલી પર પડેલી ને જૂની થઈ ગયેલી,

તૂટી ગયેલી છતાં પડી રહેલી,


રંગે બેરંગ થઈ ગયેલી,

હા, બસ આવી જ,


પેલી બહુ જ જૂની પણ 

આજે તાજી થયેલી એ વાત,


અમથી જ આજે મોઢે ચડી ગયેલી,

આમ જ ખુદને કહેલી પેલી વાત.


Rate this content
Log in

Similar gujarati poem from Drama