STORYMIRROR

Mulraj Kapoor

Others

4  

Mulraj Kapoor

Others

પાંપણ

પાંપણ

1 min
314

જળ જેમાં ખારાશ ભરેલ, 

એવા  સાગર તટે રહેલ, 

એ મીઠાંજળ તણાં ઝરણાં, 

જેમાં સદાય વહે કરુણા,


નયન સરોવર લહેરાતા, 

એની ચારે કોર ફરતા, 

પાંપણ એ પહેરા ભરતા, 

ને લાગણીઓ સાચવતા,


કેટલાય રંગીન સપનાં, 

આશાઓને સંવેદના, 

સૌની એ રાખે સંભાળ, 

અભેદ એવી પાંપણપાળ.


Rate this content
Log in