Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Swati Pavagadhi

Others

4.9  

Swati Pavagadhi

Others

ઓશિયાળાં

ઓશિયાળાં

1 min
253


નાના હતા, તે મોટા થયા,

એક પળમાં જ કોઇનાં વહાલા થયા.


કયારેક ગમા થયા,

તો કયારેક અણગમા થયા.


સમયની વધતી ગતિ એ;

પળ ભરમાં દુલ્હારા થયા.


કોઇનાં પોતાનાં થયા,

તો કોઇના પારકાં થયાં.


ક્ષણે ક્ષણે સબંધોનાં,

ઓશિયાળાં થયા.


Rate this content
Log in