Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel

Others

3  

Rajeshri Patel

Others

નવજાત શિશુ

નવજાત શિશુ

1 min
11.4K


કંઈક નવી આશા દિશા સહ જઈશ દુનિયામાં; મન હરખાયું કે જઈને જ આપીશ ખુશી મોરી માને.


છોડ આ બંધનથી હે ઈશ્વર, જલ્દી તું મને;

મુક્ત કરી દે દુઃખથી હે ઈશ્વર, જલ્દી મોરી માને.


કરી સહન અપાર વેદના મોરી માએ;

મુંજ તણ જોયું મુખડુ ત્યારે મોરી માએ.


પણ....... લઈ આવ્યો હું બીમારી તણું ઘર;

બદલી ગયું પલભરમાં જ મુખડુ મોરી માનુ.


દુઃખ ભૂલી પોતાનું, ભૂલી એક ઝાટકે ખુશી;

લાગી રિઝવવા ઈશ્વરને, કર રક્ષા મોરા શિશુની.


જોઈ રહ્યો લાચાર થઇને, કરી રહ્યો મહેસૂસ;

નહીં ભૂલું ઉપકાર તણો બદલો, ધન્ય તને મોરી માં.


Rate this content
Log in