STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

નવી દુનિયા

નવી દુનિયા

1 min
162

આપણી પૃથ્વીથી ઘણે દૂર, 

ચમકતા તારાઓની પાર, 

આપણી કલ્પનાની બહાર, 

દુનિયા હોવાનો અણસાર,


નવી પ્રજા, નવીન ઘડતર, 

શોધખોળ કરવા તત્પર, 

યાનમાં આવી મારે ચક્કર, 

પડે નહીં કોઈને ખબર. 


Rate this content
Log in