Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Others

4  

Neha Desai

Others

નથી હોતી

નથી હોતી

1 min
478


સપનાંઓ પુરાં કરવાની, કોઈ ઉંમર નથી હોતી,

હોય હામ જો હૃદયમાં, હારની ફીકર નથી હોતી !


ઘડાય છે ધાતુ, ધખધખતી એરણ પર ચડીને,

ચોવીસ કેરેટની શુદ્ધતા પામવી, સહેલી નથી હોતી !


આંગળી પકડીને માં બાપની, ચાલતાં શીખે છે બાળક,

ઘડપણમાં લાકડી, દરેકનાં નસીબમાં નથી હોતી !


સાચી લગન ‘ને ધગશ, અપાવે છે સફળતા જીવનમાં,

કશુંક પામવાની “ચાહત”, દરેકનાં સ્વભાવમાં નથી હોતી !


Rate this content
Log in