The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Jasmeen Shah

Others

3.9  

Jasmeen Shah

Others

નશ્તર

નશ્તર

1 min
11.7K

ખૂબ પ્રેમથી મને ગળે લગાવ્યો,

ખબર ના રહી ક્યારે, 

ખુદથી જ હું વિખૂટો પડ્યો.

દર્દમાં હસી લેવાની આદત પડી, 

અજાણ્યાઓએ જાણીતો ફરી ગણ્યો.

ડરી ડરી સમીપથી ન જાઓ કોઈ

ભ્રમનો ય કદી મેં ભરોસો નથી હણ્યો.

દરિયો મોજાઓ બની થાકી નથી જતો

ખુદાએ જાણે છે મને ફુરસદમાં ઘડ્યો.

એવો ઓગળ્યો પડછાયો મારો,

હસ્તી બચાવવાનો,

મારો બોજ ઉતરી ગયો !

Rate this content
Log in