Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Others

3  

Sheetal Bhatiya

Others

નજરથી જ વાતો

નજરથી જ વાતો

1 min
325


નજરથી જ વાતો કહેવાઈ તો છે,

હદયમાં રહીને મહેકાઈ તો છે,


ન બોલી શકું એ જ વાતો કહીને,

અશ્રુમાં છુપાવી સહેવાઈ તો છે,


દર્દમાં જ છે એ જ લોહી બનીને,

મુજ જિંદગીમાં ચહેકાઈ તો છે,


છબી તુજની યાદમાં જે વસાવી,

ખુશીમાં જ એમે વહેંચાઈ તો છે,


હવે સ્વપ્નોની વર્ષા એ જ આશા,

બની 'સ્વપ્નીલ' મલકાઈ તો છે,


Rate this content
Log in