Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BHAVESH BAMBHANIYA

Others

4  

BHAVESH BAMBHANIYA

Others

નજર નાખો

નજર નાખો

1 min
199


એકાગ્ર થઈ પ્રેમથી ક્યાંક નજર નાખો, 

ભલા થઈ આપવા ખાતર ના ધ્યાન આપો. 


ક્યાં ખૂટે છે એ ના ઉભા રહી માપો, 

કરીબે આવતા કંઈક તો સૂચન આપો. 


મીઠુંડા થઈ મેથી અમથા ના મારો, 

જિંદગી જીવો છો તમે પણ અંતરમાં કંઈક વિચારો. 


ગતિ કરે છે આ જગ આખું અગાડી ભાગવા હર પળ, 

સમજીને સાચવી માનવતા તો ક્યાંક થોડી દાખવો ! 


ઠહેર્યા સમયના પિંજરે પુરાયેલ માણસ પણ નાચતો, 

સુણે તો સારું ભાવેશ આપવા ખાતર ના ધ્યાન આપો.


Rate this content
Log in