Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deviben Vyas

Others

4  

Deviben Vyas

Others

નિર્ણાયક

નિર્ણાયક

1 min
236


સમયની ભૂમિકા તો છે નિર્ણાયકની સદાયે,

સમજની દૂહિતા તો છે નિર્ણાયકની સદાયે,


સરળ ના કોઈની છે જિંદગી પણ એકસરખી,

અલગ એ સંહિતા તો છે નિર્ણાયકની સદાયે,


કસોટી આવતી હરદમ કદમ પર કેટલીયે,

કડક એ કંડિકા તો છે નિર્ણાયકની સદાયે,


જરા શી ચૂક પણ લઈ જાય અવળી રાહ પર તો,

નજર એ કૂંજિકા તો છે નિર્ણાયકની સદાયે,


લવણનો ભાર ના ઓછો વધુ ચાલે રસોડે,

ખરેખર ચૂલિકા તો છે નિર્ણાયકની સદાયે,


વિચારીને કરે નિર્ણય પરિણામો તો સરસ આવે,

અલગ એ સંગીતા તો છે નિર્ણાયકની સદાયે,


હશે અંદાજ પણ એના અલગ કોઈ મિજાજે,

તરલ એ નંદિતા તો છે નિર્ણાયકની સદાયે.


Rate this content
Log in