Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

rameshbhai Khatri

Others

4.3  

rameshbhai Khatri

Others

નિરાકાર રૂપ શિવ

નિરાકાર રૂપ શિવ

1 min
11.8K


કલ્યાણ કરી દો - શિવ ભોલે નાથ,

વિપદા હરી દો-શિવ ભોલે નાાથ.


જટા ઝૂંડ ગંગા, ત્રિનેત્રધાારી,

ગળે સર્પ સોહે નીલ વિષધારી.


ખુશ એક લોટી જળથી થાએ,

ખુશીઓ દઈ દે તુંં માટે સદાયે.


આદિ -અંત એક તુું હી તુું છે,

સકલ સૃષ્ટિ મહીં તું હી તુું છે.


હરો તાપ દેવા, શોક -રોગ એવા,

કરીએ નિરંતર તાત તારી સેવા.


નિરાકાર રૂપ એક તું છે શિવા,

વંદું હું વારંંવારા, દેેવાધિદેવા.


Rate this content
Log in