STORYMIRROR

Bharat Thacker

Others

3  

Bharat Thacker

Others

‘નદી'

‘નદી'

1 min
314

બુંદ બુંદ ભેગી થતી બુલંદીઓની ગઝલ છે,

કેટલીય સંસ્કૃતીઓની સાક્ષીનું પવિત્ર જલ છે,


નદી છે બધા માટે પ્રેરણાનુ પાવન સ્ત્રોત

નદીને સમઝો, દાખવે ઘણી સમસ્યાના હલ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન