નારી તું નારાયણી
નારી તું નારાયણી
1 min
116
નારી તું નારાયણી,
તું કદી કોઈનાથી ન હારી,
કદી નહી તું કરું કોઈની સાથે તારી મારી,
કુળદિપક બની બે પરિવાર દે તું ઉગારી,
એ સાથે ભવોભવ આપું તું તારી,
સાક્ષાત નવનવરૂપે છું તું સન્નારી,
ઘર ગૃહસ્થીનાં સર્વ કામ પુરા કરી,
ઉઠાવી જાણે જવાબદારી,
બીજા કોઈ કરે મગજમારી,
તો તું અબોલ થઈ પડું સૌને ભારી,
ઊભા રહેતા જ લાઈન થઈ જાય સારી,
નંબર આવતાં જ લઈ લે વારી,
હે જગતજનની માત,
તારા દર્શન કરવા મન કરે તડામારી,
એવી તો છું કુમળાં તનમનથી સજીધજેલ નારી,
પણ અન્યાય સામે લડું તો પડે ભારી,
લડતાં લડી સાથે મચાવી દે હાડમારી,
નારી દેહને સત્ સત્ વંદનસહ પ્રણામ સાથે ઈશ્વર આપે પ્રેમની ભરી આપે ભારી.
