Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dishu Patel

Others

3  

Dishu Patel

Others

ન લાગ્યું મને અજાણ્યું

ન લાગ્યું મને અજાણ્યું

1 min
363


ઘણાને મળીને મેં ઘણું જાણ્યું,

ના ગમતી વસ્તુને પણ જીવને માણ્યું.


જરૂરી નથી અમે જાણતાને જ પોતાનું બનાવ્યું,

ના જાણકાર દુઃખોને પણ બધા એ અપનાવ્યું.


હસનારને પણ લોકો એ ખુબ રડાવ્યુ,

મારાં થોડા શબ્દો એ રડનારને પણ ઘણું હસાવ્યું.


પોતાના લોકોએ તો મને ઘણું જણાવ્યું,

મંજિલની પાસે મને પહોંચતા શીખવાડ્યું.


સબંધો એ આજે એક નવું સ્વરૂપ બતાવ્યું,

ન જાણકારને આજે મળી હું, ન લાગ્યું મને અજાણ્યું.


Rate this content
Log in