STORYMIRROR

Chetan Gondaliya

Children Stories Classics Inspirational

3  

Chetan Gondaliya

Children Stories Classics Inspirational

મૂળિયાં

મૂળિયાં

1 min
486


કદી જાણ્યું?

કેટલા ઊંડા છે મૂળિયાં?


... કેમ આંકશો?

...ફૂલોથી..?!

...ફળોથી...?!

...છાયાથી...?!

... એનાથી તો માપી શકાશે !


અગાધ આકાશની કેટલી ઊંચાઈ

... આપણે માપી છે?!


કે

શું કદી ક્ષિતિજો સુધી બંને હાથોને

-પસવાર્યા છે?!


- નિર્જળ, વેરાન, સુક્કી

જમીન પર ઉભો હોય છતાં...,


જે

લીલોછમ્મ હરિયાળો, જાણે કે હોય.


ઉનાળે ગરમાળો,

અને સર્વાધિક પ્રેમ-સભર

... તેના જ મૂળિયાં અગાધ ઊંડા છે...!!!



Rate this content
Log in