મુરલીધર
મુરલીધર
1 min
56
હે મુરલીધર કાન તારી મહેર રે,
ઉજળિયાત એવા આહિર રે
દ્વારકાધીશની રૂડી કહેણ રે,
સોરઠ ધરામાં તારા ધામ રે
હે મુરલીધર કાન તારી મહેર રે,
ઉજળિયાત એવા આહિર રે
દ્વારકાધીશની રૂડી કહેણ રે,
સોરઠ ધરામાં તારા ધામ રે