Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran Chaudhary

Others

4.5  

Kiran Chaudhary

Others

મુખોટું

મુખોટું

1 min
335


માનવ પહેરી ફરતો મુખોટું દરરોજ,

હોય દર્દ પણ દેખાવ કરતો ફરતો.


રાખતો મુખમુદ્રા આનંદમયી ને,

મન ભીતરની આગને પડદો રાખતો.


હંમેશા હરતો- ફરતો મજાક કરી લેતો,

ચાલતી મન-મસ્તિષ્કમાં હલચલ ન કહેતો.


હોય સંબંધ બનાવટીને લાગણી વિહીન,

મળતા સામે લોકોને,મજામાં કહેતો ફરતો.


રાખતો જુદા-જુદા મહોરાંને, રંગ કેવા બદલતો ?

થયા સંબંધ-વ્યવહાર ટૂંકાને, નવા વેશ ભજવતો.


Rate this content
Log in