મોરબી મારું મોજીલું શહેર છે
મોરબી મારું મોજીલું શહેર છે
1 min
165
મોરબી મારું મોંજીલું શહેર છે,
મોરબી મારું મનનું મંદિર છે,
મોરબી મારું વસ્તુનો ભંડાર છે,
મોરબી મારું ફરવાનું સ્થળ છે,
મોરબીનો ઇતિહાસ અનેરો છે,
મોરબી મારું મચ્છુ ને દ્વાર છે,
મોરબીમાં સિરામીકનો સાર છે,
મોરબીમાં ઘડીયાળનું ઘડામણ છે,
મોરબી મારું સંસ્કારનો સાગર છે,
મોરબીમાં મણીમંદિર ને સ્થાન છે,
મોરબીમાં ઝૂલતા પુલ ને માન છે,
મોરબીમાં પાડા પુલને પ્રણામ છે,
મોરબીમાં શિસ્તની શરૂઆત છે,
મોરબીમાં રજાની મજાની રજૂઆત છે.
