મોભી
મોભી

1 min

285
એ મૂલ્ય છે એ તુલ્ય નથી,
એ ટેકો નથી એ આધાર છે,
એ મિત્ર છે એજ દાવેદાર છે,
એ પિતા છે એજ સમગ્ર સાર છે.
એ મૂલ્ય છે એ તુલ્ય નથી,
એ ટેકો નથી એ આધાર છે,
એ મિત્ર છે એજ દાવેદાર છે,
એ પિતા છે એજ સમગ્ર સાર છે.